Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

નેકનામ, કોઠારીયા, પાડસરા પંથકમાં રોડ-પુલના કામ પ્રારંભ

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઇ ડોડિયાના હસ્તે પ્રારંભ

રાજકોટ : નેકનામથી કોઠારીયા રોડ પહોળો કરવાના તથા પાડસરા નદીમાં પુલના કામનો પ્રારંભ થયો છે. નેકનામ, રોળીશાળા પંથકની ર્જ્જરિત પાઇપ લાઇનનો પ્રશ્ન હલ થયેલ છે. વિકાસ કામોના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઇ ડોડિયા, તાલુકા પંચાયતના સભ્ય વલ્લભભાઇ રંગાણી,  નેકનામના સરપંચ કાળુભા, સખાપરના જયંતીભાઇ, કોઠારીયાના નીતિનભાઇ ઉપરાંત જયુભા ઝાલા, ચંદુભા, કિશોરભાઇ ડોડીયા, હાજાભાઇ, ગગજીભાઇ નકુમ, હરિભાઇ કોન્ટ્રાકટર કડવાભાઇ મેરૂભાઇ, ઘંટેશ્વર મંદિરના મહંત વગેરે હાજર રહ્યા હતાં.

(11:50 am IST)
  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST

  • શેરબજારમાં તોફાની તેજી : સેન્સેકસ ૩૮૦૦૦ની ઉપર : શેરબજારમાં એકધારી તેજી જોવા મળી રહી છે : બેંક-ઓટો-આઇટીમાં ધુમ લેવાલી : મોદી સરકારની વાપસીના એંધાણ વચ્ચે શેરબજાર સતત પાંચમાં દિવસે અપમાં છે : બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૪૩૩ પોઇન્ટ વધીને ૩૮૧૮૮ અને નીફટી ૧ર૭ પોઇન્ટ વધીને ૧૧૪૭ર ઉપર છે ડોલર સામે રૂપિયો ૬૯.૦૮ ઉપર ટ્રેડ કરે છે આઇસીઆઇસીઆઇ, ટાટા સ્ટીલ, નવકાર, જય કોર્પો.માં લેવાલી : નીફટીમાં એનટીપીસી, ઇન્ડસ બેંક, એરટેલ, યશ બેંક, સનફાર્મા તેજીમાં છે access_time 3:58 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST