Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગ્રીનલેન્ડ ચોકડીએ રિક્ષાને ફોરવ્હીલરે ઉલાળતાં ૪ને ઇજા

રાજકોટ તા. ૧૫: ગ્રીનલેન્ડ ચોકડી પાસે સાંજે ફોરવ્હીલર વાહનની ઠોકરે રિક્ષા ચડી જતાં રિક્ષામાં બેઠેલા કોટડા સાંગાણીના ભાડવા ગામના અને કુચીયાદળના પરષોત્તમ ગોવિંદભાઇ સુરાણી (ઉ.૪૦), ધીરૂભાઇ પાંચાભાઇ સગપરીયા (ઉ.૫૦), રસિલાબેન ધીરૂભાઇ (ઉ.૪૫), લીલાબેન વાઘજીભાઇ (ઉ.૪૫)ને ઇજાઓ થતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

(1:01 pm IST)