Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આજે નિલ નીતિન મુકેશ, ઝારા ખાન, સંદીપા ધીર અને સ્ટેફી પટેલ એક ખાનગી કાર્યક્રમમાં રાજકોટના મહેમાન

દર્દ ભર્યા અવાજના માલીક મુકેશના પૌત્ર અને ગાયીકા- અભિનેત્રી સલામ આગાની પુત્રી પરફોર્મ કરશે : આજે રાજકોટમાં યોજાનર જ્ઞાતિગત ખાનગી ફંકશનમાં દર્દ ભર્યા હિન્દી ફિલ્મોના ગાયક મુકેશના પૌત્ર નિલ નીતિન મુકેશ, ''દિલ કે અરમા આસુંઓમે બહ ગયે'' ના ગાયીકા સલમા આગાના પુત્રી અને ગાયીકા ઝારા ખાન, સંદીપા ધીર અને સ્ટેફી પટેલ હાજર રહી સૌને ડોલાવશે. રાત્રે ૯ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમ ફકત મનોરંજન માટે જ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.

(4:13 pm IST)