Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ટેસ્‍ટીંગ બુથ ધમધમ્‍યા : કોરોના રિપોર્ટ માટે ફરી લાઇનો

રાજકોટ : શહેરમાં રોકેટગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં બે જ દિવસમાં કોરોના કેસ બમણા થઇ ગયા છે. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા વિવિધ ૭ સ્‍થળોએ મનપા દ્વારા કોરોના ટેસ્‍ટ બુથ શરૂ કરવામાં આવ્‍યા છે. ત્‍યારે આ બુથ પર ટેસ્‍ટ કરવા સવારથી લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(4:01 pm IST)