Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કનકનગરમાંથી જયંતા બંગાળીને બે બોટલ સાથે ક્રાઇમ બ્રાંચના વી.જે. જાડેજાની ટીમે પકડયો

રાજકોટ તા. ૧૫: રણછોડનગરમાં ઉત્તમભાઇના મકાનમાં રહેતાં મુળ બંગાળના કાપાસરીયાના જયંતા શ્રીકાંતા માજી (ઉ.૩૧)ને સંક્રાંતના દિવસે ડીસીબીના ભરતસિંહ પરમાર અને કોન્‍સ. મહેશભાઇ ચાવડાની બાતમી પરથી ડીસીબીના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે રૂા. ૧૦૦૦ના બે બોટલ દારૂ સાથે કનકનગરના બગીચા પાસે જલગંગા ચોકમાંથી પકડી લીધો હતો. તે દારૂ ક્‍યાંથી લાવ્‍યો? તે અંગે તપાસ થઇ રહી છે.

 

(1:14 pm IST)