Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાજકોટના પાદર ખીરસરામાં વહેલી સવારે ૬.૫ ડિગ્રી ઠંડી

રાજકોટ તા. ૧૫ : આજે સર્વત્ર કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે ત્યારે રાજકોટના પાદરમાં આવેલા ખીરસરામાં લઘુત્તમ તાપમાનનો પારો ૬.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો.

વહેલી સવારે ઠંડીનો પારો નીચે ઉતરતા લોકો ઠુંઠવાઇ ગયા હતા અને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો.

(3:49 pm IST)
  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST