Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

અઢી મહિનાના નેપાળી બાળકનું બેભાન હાલતમાં મોત

રાજકોટ : લીંબુડી વાડી મેઇન રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ લક્કી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચોકીદારની રૂમમાં રહેતાં નેપાળી દંપતિના પુત્ર શિવાંસ સુનિલ ચોકસી (ઉ. અઢી મહિના)ને સંક્રાંતની સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

(12:42 pm IST)