Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આભની અટારીએ પતંગ ચગાવી મોજ માણતા મહેશ રાજપૂત

રાજકોટઃ ગઈકાલે મકરસંક્રાંતિની ઉજવણી રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે પોતાની અગાસીમાં પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્સવની મોજ માણી રહેલા દર્શાય છે.

(3:47 pm IST)