Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરો : NSUI : ૧૬ની અટકાયત

રાજકોટ  : બિન સચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા રદ કરવાની માંગણી સાથેઆજે NSUI દ્વારા ત્રિકોણ બાગ ચોક ખાતે હવન કરતા પોલીસે નરેન્દ્ર સોલંકી, અભીરાજ તલાટીયા, મછુભાઇ મંુધવા, હાર્દિક બગડા, દેવેન્દ્ર જાડેજા, રાહુલભાઇ સોની, સહિત ૧૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

(4:01 pm IST)