Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજકોટની સમરસ હોસ્ટેલમાં ખરાબ ભોજન મામલે 150 વિદ્યાર્થીઓનો હોબાળો -ધરણા

 

રાજકોટ ખાતેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિધાર્થીઓમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. જાણવા મળ્યા મુજબ જમવાનું સારું ન આપવામાં આવતા 150 વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા  આ પહેલા અનેકવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંધ્યાન ન આપવામાં આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

(12:34 am IST)