Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સૌરાષ્ટ્ર યુનિ,ના કુલસચિવ પદનો ચાર્જ છોડતા ધીરેન પંડ્યા :રમેશ પરમારને હવાલો સોંપાયો

રાજકોટ કાર્યકારીઓના સહારે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં મુખ્ય વહીવટી અધિકારી કુલસચિવપદે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ધીરેન પંડ્યાએ આજે તેનો ચાર્જ છોડી દીધો છે

આગાઉ નેક અને વહીવટી કાર્યમાં ખુબ પારદર્શક અને અસરકારક કામગીરી કરનાર રમેશ પરમારને ફરી કાર્યકારી કુલસચિવ પદનો હવાલો  નીલાભરીબેન દવે એ સોંપ્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ધીરેન પડ્યા અને કુલપતિ નીલભરી દવે વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો ધીરેન પડ્યા હવે એકેડમી સ્ટાફ કોલેજમાં આસીસસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે હાજર થયા છે

 

(8:06 pm IST)