Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મહાત્મા ગાંધી સ્કુલ સમુહગાનમાં મોખરે

 રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે યોજાયેલ સમુહગાનમાં મહાત્માગાંધી સ્કુલના વિદ્યાર્થીઓ પ્રથમ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વિતીય નંબર મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે. આ સિધ્ધી બદલ શાળાના ચેરમેન રાજુભાઇ પરીખે સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ.

(4:07 pm IST)