Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વિદ્યાર્થીઓના કલરવથી શાળા સંકુલો પુનઃ ગુંજ્યા... બીજા સત્રનો પ્રારંભ

રાજકોટ : ૨૧ દિવસના દિવાળી વેકેશનની રજાની મજા પૂરી થતા આજે રાજયના લાખો વિદ્યાર્થીઓએ બીજા સત્રનો પ્રારંભ કર્યો છે. છેલ્લા ૨૧ દિવસથી રાજમાર્ગો અને શાળા સંકુલો સુમસામ ભાસતા હતા તે વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)