Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

શહેરના વિવિધ વિસ્તારોમાં વાયુ પ્રદુષણની માત્રા : એક નજરે

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સેન્સરો લગાવવામાં આવ્યા છે. આ સેન્સરમાં બપોરે ર કલાકે નોંધાયેલ વાયુ પ્રદુષણનો AQI (એરકવોલિટી ઇન્ડેકક્ષ) આ મુજબ છે. 

વિસ્તાર  (ઇસ્ટઝોન ઓફીસ)

પ્રદુષણની માત્રા

ભાવનગર રોડ

પ૪

રેસકોર્ષ

૬૯

કોઠારીયા

૧૦૦ (ઓરેન્જ)

મહિલા કોલેજ

૪૪

કાલાવડ રોડ (જુના જકાતનાકા)

૧૦૩ (ઓરેન્જ)

ગ્રીનલેન્ડ ચોકડી

૧૦૩ (ઓરેન્જ)

માધાપર

૬ર

જીલ્લા પંચાયત

૬૭

ત્રિકોણ બાગ

૭૦

(4:17 pm IST)