Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

હિરાસર એરપોર્ટઃ હિરાસર ગામનું નવુ ગામતળ ૧૫ દિ'માં મંજુર કરવા કલેકટરને મુખ્યમંત્રીનો આદેશઃ તાકિદે નવી જગ્યા શોધી શીફટ કરો

રાજકોટમા પાંચ મહત્વના મેગા પ્રોજેકટ અંગે વિજયભાઈની કલેકટર સાથે ખાસ વિડીયો કોન્ફરન્સઃ રેલ્વે કન્ટેન્ટ ડેપો, ખીરસરા જીઆઈડીસી, હિરાસર એરપોર્ટ, નવુ કોર્ટ બિલ્ડીંગ અંગે ખાસ સમીક્ષાઃ પીડબલ્યુડી દ્વારા રાજકોટ કોર્ટને વહીવટી મંજુરી મેળવી  લેવા દરખાસ્તઃ હિરાસર ગામનું નવુ ગામતળ ૧૫ દિ'માં મંજુર કરવા-શીફટ કરવા સીએમના આદેશો

(3:33 pm IST)