Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા....

 રાજકોટ : શ્રી નવદુર્ગા ગરબી મંડળ આજી વસાહત ખોડીયારપરામાં છેલ્લા ૩૬ વર્ષથી આસો નવરાત્રીમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. જેમાં બાળાઓ દ્વારા મેલડી માનો રાસ, રવેચી માનો રાસ, માટેલની મા ખોડીયાર, રણચંડી માં ચામુંડાનો રાસ સહિતના અનેક રાસની રમઝટ બાળાઓ બોલાવે છે. ગરબી મંડળના આયોજનને દીપાવવા ભકતો જહેમત ઉઠાવે છે.

(3:09 pm IST)