Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રાજકોટ શહેર માધ્યમિક શિક્ષણ સંઘની વાર્ષિકસભાઃ હોદ્દેદારોની વરણી

પ્રમુખ નરસીભાઈ પટોડીયા- મહામંત્રી વિલાસગીરી ગોસ્વામી

રાજકોટ,તા.૧૪: રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં સંઘના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નરશીભાઈ પટોડીયા (મો.૯૮૨૪૪ ૮૭૫૨૧) તથા મહામંત્રી તરીકે વિલાસગીરી ગોસ્વામી (મો.૯૬૨૪૪ ૬૮૪૨૨)ની વરણી કરવામાં આવી હતી.

(3:47 pm IST)