Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મારબ સેવા સંસ્થા દ્વારા કાલે રકતદાન કેમ્પઃ ૧૦૧ રકતની બોટલનો ટાર્ગેટ

રાજકોટઃ મારબ સેવા સંસ્થાના શ્રી ચિત્રોડા અને પરમાણું એકેડેમીના સહયોગ દ્વારા તા.૧૫ના રવિવારે રાષ્ટ્રીય એન્જીન્યરિંગ દિન નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦૧ બોટલ રકત એકત્ર કરવાનો ટાર્ગેટ છે. કેમ્પ તા.૧૫ સવારે ૮ થી ૧૨ સુધી, સ્થળઃ- પરમાણું બિલ્ડીંગ, મારૂતિ ચોક, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ, રાજકોટ મો.૯૧૦૬૧ ૧૭૭૫૭

(3:46 pm IST)