Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

પૂર્વ ધારાસભ્ય અને અનુસુચિતજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા પદાધિકારીશ્રીઓ

મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ડે. મેયર અશ્વિનભાઇ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગાઠીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાણાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, ડે કમિશનર ગણાત્રા, સિટી એન્જીનીયર દોઢિયા, આસી. મેનેજર અમિત ચોલેરાએ ભાનુબેન બાબરીયાને પુષ્પગુચ્છ આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવેલ હતી તે વખતની તસ્વીર

(3:43 pm IST)