Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

નારી શકિત ઝીંદાબાદઃ તંત્ર જાગ્યુઃ બુરહાની પાર્ક - બેડીપરા વિસ્તાર ચોખ્ખો ચણાંક કરાયો

રાજકોટઃ ગઇકાલે શહેરના વોર્ડ નં.પ તથા ૬નાં બેડીપરા, બુરહાની પાર્ક સહિતના વિસ્તારમાં ગંદકી તેમજરોડ-રસ્તા અને  ઢોરનાં ત્રાસ પ્રશ્નને કોંગ્રેસની આગેવાનીમાં વિસ્તારમહિલાઓ  દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં પગલે તંત્ર દ્વારા આ વિસ્તારમાં સાફ-સફાઇ,  દવાછંટકાવની કામગીરી કરવામાં આવી હતી. વોર્ડ નં.૫ અને ૬નાં વિવિધ વિસ્તારો ચોખ્ખા ચણાંક  કરાયા હતા. આમ લતાવાસીઓની રજૂઆતનો પડઘો પડયો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:40 pm IST)