Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખવડના જન્મદિવસની ઉજવણી

જુનાગઢઃ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યુવા લોક સાહિત્યકાર કાઠી સમાજના અગ્રણી દેવાયતભાઇ ખવડના ૩૩ માં જન્મ દિવસની રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં દેવાયતભાઇ ને પુષ્પગુચ્છ આપી અને કેક કાપી મીઠુ મોઢુ કરાવી શુભેચ્છા પાઠવતા રાજગોર બ્રાહ્મણ યુથ કલબના બંકીમભાઇ મહેતા, સંજયભાઇ દવે, દિનેશ બોરીસાગર અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ વિનુ જોશી-જુનાગઢ)

(3:31 pm IST)