Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કલેકટર કચેરીના જીમનો પ્રારંભ

રાજકોટ  : રાજકોટ નવી કલેકટર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી બંધપડેલ અદ્યતન જીમનો ગઇકાલે કલેકટર શ્રી રેમ્યા મોહને રીબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો, જીમનું સંચાલન રાજકોટ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળને સોંપી દેવાયું હતું. જીમનો પ્રારંભ કરાવતા કલેકટરશ્રી તથા માહીતી આપતા એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પાડયા અને મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા નજરે પડે છે.

(3:30 pm IST)