Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ભકિતનગર સર્કલમાં ગણેશજીની સ્થાપના : ધર્મ રક્ષક પરિષદનું આયોજન

રાજકોટ : શ્રી ગણેશ ચતુર્થીના પાવન અવસરે ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભકિતનગર સર્કલ ખાતે ગણપતિજીની સ્થાપના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે કરવામાં આવેલ. આ અવસરે શહેર ભાજપ મંત્રી વિક્રમભાઇ પુજારા, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અને પ્લાનીંગ સમિતિના ચેરમેન શ્રીમતિ અનિતાબેન ગૌતમભાઇ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. આરતી કરવામાં આવેલ છે. સમગ્ર ગણેશત્સવને સફળ બનાવવા પરિષદના (મો. ૯૮૯૮ર ૯પ૮૩૪) રમેશભાઇ ગઢીયા, રાજુભા ભાલોડીયા, લલીત પાલા, નિરવ ચૌહાણ, નયનભાઇ પટેલ, મૌલીક ગોસ્વામી, નરેશ પટેલ, અમીત કમાણી, હરેશભાઇ જોષી, અવિનાશ વ્યાસ, જયપાલ ચાવડા, હાર્દિક ટાંક  , ધર્મેશગીરી ગોસ્વામી, રવિ આકોટીયા, પ્રશાંત પાદરીયા, એવન ડોબરીયા, કૈલાશગીરી ગોસ્વામી, હેમલ લુણાગરીયા, જય પાદરીયા,સવન ગોસ્વામી, દેવાંગ રામાણી, આકાશ રામાણી, રવિ બુસા અજય ભારથી ગોસ્વામી, કોૈશીક કાકડીયા, અંકિત પટેલ, મયંક પટેલ, રક્ષીત મકવાણા, મહેન્દ્ર ગોહિલ, દર્શન પંડયા, સતીશ ગમારા, સતીષ શીંગાળા, નિલેષ ડાંગર, મયુર ડાંગર, હિરેન ખીમાણી, વિપુલ ગોસ્વામી, મહેન્દ્ર ભાલોડી, મીરા પાદરીયા, નેવીલ વઘાસીયા, હિતેષ રાઠોડ, પ્રિન્સ પટેલ, રાજન સીરોયા, રેવર હિરેન, સુનીલ માકાસાણા, હિરેન પટેલ, ચિરાગ પોસીયા, હિમાંશુ શીશાંગીયા, નિકેશ કાકડીયા, સાગર સાપોવરીયા, વત્સલ પટેલ, મહાવીર ઠક્કર, ઇન્દ્રજિતસિંહ જાડેજા, કિશન રામાણી, જૈયમીન પટેલ, હિતેષ મેતા, પ્રફુલ પર્વત, અવધેશભાઇ કાનગડ, હર્ષ પંડયા, દિપભાઇ રાઠોડ, ધનંજય ડોબરીયા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.(૮.૧૭)

(4:06 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST