Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજકોટમાં રોગચાળો ફેલાવતા સ્થળોએ મ.ન.પા.નો મેલેરીયા વિભાગ ત્રાટકયોઃ બાંધકામ હોસ્પીટલ, રેસ્ટોરન્ટ, બેંક, સહિતની ૪૧ જગ્યાએ મચ્છરોના પોરા અને બેદરકારી બદલ ૧૭ હજારનો દંડ અને નોટીસ ફટકારાય

રાજકોટ : હાલ ગત સપ્તાહથી ૫ડી રહેલ વરસાદને કારણે બાંઘકામ સાઇટ સહિતની અન્ય પ્રિમાઇસીસોમાં અગાસી, છજજા તથા સેલર સહિત વગેરે જગ્‍યામાં પાણીનો જમાવડો થાય છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇપણ પ્રકારના માનવસર્જિત કન્ટેનરો કે સ્ટોરેજ કન્ટેનરોમાં પ્રજનન કરે છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ઇંડા પાણી વિના એક વર્ષ કરતા વધારે સમય જીવે છે.

મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્‍વયે આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્‍છર ઉત્‍૫તિ સબબ ખાસ ચેકીંગ હાથ ઘરે છે. આ ચેકીંગ અભિયાન સંદર્ભે તા.૧૪ દરમ્‍યાન બાંઘકામ સહિત ૬૯ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ ૪૧ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની, વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.

 • સેફ્રોન – ૧૫૦ ફુટ રીંગ રોડ (બાંઘકામ સાઇટ)
 • આલ્ફાવન – ૧૫૦ ફુટ રીંગ રોડ (બાંઘકામ સાઇટ)
 • શીતલ એપાર્ટમેન્ટ – ફાયર સ્ટેશન પાસે (બાંઘકામ સાઇટ)
 • શીતલ પાર્ક – ૧ -  ફાયર સ્ટેશન પાસે (બાંઘકામ સાઇટ)
 • શ્રીજી કોમ્પ્લેક્ષ – ગાંઘીગ્રામ (બાંઘકામ સાઇટ)
 • ક્રિસ્ટલ સીટી – ર – કુવાડવા રોડ (બાંઘકામ સાઇટ)
 • બોમ્બે સુ૫ર – ર – કુવાડવા રોડ (બાંઘકામ સાઇટ)
 • સંસ્કાર વિલા – સંત કબીર રોડ (બાંઘકામ સાઇટ)
 • ન્યુ બાંઘકામ સાઇટ - ઘર્મજીવન સોસાયટી
 • ન્યુ બાંઘકામ સાઇટ - શ્રમજીવી સોસાયટી
 • ન્યુ બાંઘકામ સાઇટ - રેલનગર
 • ન્યુ બાંઘકામ સાઇટ - અવઘ પાર્ક
 • ન્યુ બાંઘકામ સાઇટ - અવઘ પાર્ક
 • ન્યુ બાંઘકામ સાઇટ – કુવાડવા રોડ
 • ન્યુ બાંઘકામ સાઇટ - લક્ષ્મીનગર મે. રોડ
 • ન્યુ બાંઘકામ સાઇટ – પંચવટીનગર
 • ન્યુ બાંઘકામ સાઇટ – કુવાડવા રોડ
 • મારૂતી આંગન રેસ્ટોરેન્ટ – મારૂતી ચોક
 • શિવશકિત રેસ્ટોરેન્ટ – કુવાડાવ રોડ
 • અમૃતા હોસ્પિટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
 • નિહીત બેબીકેર હોસ્પિટલ – લક્ષ્મીનગર મે. રોડ
 • મલ્બાર ગોલ્ડ ડાયમંડ – યાજ્ઞિક રોડ
 • વિઝન – ૨૦/૨૦ – ૧૫૦ ફુટ રીંગ રોડ (સેલર)
 • વુંદાવન આશિષ – ૧૫૦ ફુટ રીંગ રોડ (કોમ્પલેક્ષ)
 • આઇકોન કોમ્પ્લેક્ષ – સાઘુવાસવાણી રોડ
 • બિઝનેશ કોર્નર – ઇન્દીરા સર્કલ
 • જી. ટી. સ્કુલ – કાલાવડ રોડ
 • ભંગારનો ડેલો – વાવડીગામ મે. રોડ
 • ભંગારનો ડેલો – વાવડીગામ મે. રોડ
 • ભંગારનો ડેલો – રૈયાઘાર મે. રોડ
 • ૫ટેલ સાયકલ – કુવાડવા રોડ
 • ફ્રેસ વોટર્સ – ૫રસાણા મે. રોડ
 • અમૃત વોટર્સ – સાગર સોસા.
 • શકિત ટી. સ્ટોલ – કોઠારીયા મે. રોડ
 • યુનિયન બેંક – રેસકોર્ષ રીંગ રોડ
 • રૈયારાજ ઇન્ડ. – અટીકા
 • એકટો એલીવેટર સીસ્ટમ – અટીકા
 • ક્ષત્રીય સમાજની વાડી – રેલનગર
 • અરિહંત – મોટી ટાંકી ચોક
 • અર્હમ કોમ્પ્લેક્ષ – મોટી ટાંકી ચોક
 • હેમ આર્કેડ – યાજ્ઞિક રોડ
(4:26 pm IST)
 • દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 25 લાખને પાર પહોંચી : રાત્રે 9 વાગ્યા સુધીમાં 51 હજારથી નવા કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 25,10,715 થયો :વધુ 44 હજારથી વધુ દર્દીઓ સાજા થતા કુલ 17,95,558 દર્દીઓ રિકવર થયા : મૃત્યુઆંક 49 હજારની નજીક access_time 9:24 pm IST

 • કોરોનાની સ્થિતિને લઇને ગુજરાતની ખાલી પડેલી 8 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા: આવતીકાલે લેવાઇ શકે નિર્ણય access_time 12:39 am IST

 • ૧૬-૧૭ ઓગષ્ટે ઉ.-મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ ધમરોળશે : સતત વરસાદ પછી રાજકોટમાં બપોર વાદળા સાથે સુરજ દર્શન : એક સપ્તાહ સુધી વરસાદનો વર્તારો કરતુ હવામાન તંત્ર : ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ખાબકશે તેવી આગાહી : પાકિસ્તાન-કચ્છ અને રાજસ્થાનમાં એક ચક્રવાતી દબાણ સર્જવાથી દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ થશેઃ રાહત કમિશ્નર શ્રી હર્ષદ પટેલે વેધર વોચ ગ્રુપની બેઠક બાદ નિર્દેશ આપ્યા access_time 3:35 pm IST