Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

એસ.ટી. બસ સ્ટેન્ડ-ગંદકીથી ખદબદે છેઃ તંત્ર જાગે

રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલ મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ વરસાદી પાણી, ગારો, કીચડ અને ભીના કચરાથી ખદબદી રહ્યુ છે. મુસાફરો આવી ગંદકીમાં હેરાન થઈ રહ્યા છે જે તસ્વીરમાં દર્શાય છે. આ બાબતે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ એસ.ટી.ને વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી બસ સ્ટેન્ડની ગંદકી દૂર કરવા માંગ ઉઠાવી છે.

(4:24 pm IST)
  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST