Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રક્ષકોને બહેનોની રક્ષા : એન.ડી.આર.એફ.ના જવાનોને રાખડી બાંધતી ચાણકય વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓ

રાજકોટ : આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ તૈયાર રહેતા દેશના એન.ડી.આર.એફ. જવાનો અને અધિકારીઓને પ્રવિણભાઇ  રૂપાણી સંચાલિત ચાણકય વિદ્યામંદિર (કરણસિંહજી રોડ)ની વિદ્યાર્થીની બહેનોએ આચાર્ય રશ્મીબેન બગથરિયાના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે રાખડી બાંધી તેઓની રક્ષા માટે  પ્રાર્થના કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ- સંદીપ બગથરિયા)

(3:44 pm IST)