Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અટલજીની પુણ્યતીથી નિમિતે શહેર ભાજપ દ્વારા શુક્રવારે વિવિધ સેવાકાર્યો

ભારત રત્ન અને ભાજપના પ્રથમ સ્થાપક પ્રમુખ અટલબિહારી બાજપાઇને યાદ કરાશે : યુવા ભાજપ, લઘુમતિ મોરચો, મહિલા મોરચો,  અનુસુચિત જાતિ મોરચો સહીત વિવિધ મોરચા દ્વારા હાથ ધરાયેલ સેવા કાર્યો : વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન સહીતની સેવાપ્રવૃત્તિ થશે : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ થઇ રહેલ તૈયારીઓ

(3:38 pm IST)