Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાજપ કાર્યાલયે કાલે ધ્વજવંદન

પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતીમાં તિરંગાને સલામી અપાશે : કાશ્મીરમાં કલમ ૩૭૦ દુર થયાનો જશ્ન : શ્યામાપ્રસાદ મુખર્જીનું અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયાની ખુશી મનાવાશે : સવારે ૯ વાગ્યે ભાજપ કાર્યાલયે તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ દ્વારા જાહેર અનુરોધ : ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ ગોઠવાઇ રહેલ વ્યવસ્થા

(3:36 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST