Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટમાં ચોરાઉ બાઈક સાથે મુકેશ સાડતીયાને શહેર ક્રાઇમ બ્રાન્ચ :નંબર પ્લેટ વગરનું હોન્ડા સ્પેલન્ડર જપ્ત

રાજકોટમાં ચોરાઉ બાઈક્સ સાથે ભંગારની રેંકડીનો ધંધો કરતા અને હેમુગઢવી હોલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા મુકેશ સાડતીયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધારી છે રાજકોટ શકેરના પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી તથા એ ,સી.પી ક્રાઇમ જયદીપસિઁહ સરવૈયાએ અસરકારક પટેરોલીન્ગ કરીને પ્રોહી,જુગાર અંગે સૂચના આપેલ તેમજ પૌ.ઇન્સએચ. એ મ.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી. સી,બી. પો.સ્ટે.ના પો.સબ.ઇના કે કે જાડેજાનાઓ તથા પો.હેડ કોન્સ સિધ્ધરાજHિહ ચુડાસમા,પો, કોન્સ રામાભાઇ બાળા, પી. કોન્સ વિરદેવર્ષિ જાડેજા,પી. કીજે ડાયાભાઇ બાવળીયા, પી. કોન્સ ઇન્દ્રજીતર્સિહ હીલ, પૌ, કૅન્સ વિજયભાઈ ડાંગર,વિગેરેના ઓ સા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  પો. કોન્સ,રાજેશભાઈ વાળા,પો,કોન્સ,વિરેન્દ્રસિંહ જાડેજા અને ડાયાભાઇ બાવળિયાને બાતમી મળેલ કે મુકેશ ભનુભાઇ દેવીપૂજક રહે,હેમુગઢવી હોલ પાછળની ઝુપડપતિઃ આજે સાત હનુમાન તરફ જવાનો છે જેથી વોચ ગોઢવીને તેની પાસેના નબર પ્લેટ વગરનું અને છળ કપટથી કે ચોરી કરી મેળવેલ છે જે હકિકત વાળી ઇમામ મુકેશભાઇ મનુભાઇ સાડમીયા જાતે દે પુ. ઉવ ૩પ ધંધો ભંગારની  ફેરી ૨હે હેમુગઢ઼વી હૌહલ પાળ રેલ્વેના પાટા પાસે દમામાના મંદીર સામે ઝૂંપડામાં રાજકોટ તેના કબજામાં રહેલહીરો હૉન્ડા મોટર સાયકલ રજુ સ્ટેશન નંબર કબ્જે કરીનેઝડપી લીધો હતો

(10:22 pm IST)