Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

હેલ્લો કિટી બાદ બહેનો માટે એચ.કે.કબલની સ્થાપનાઃ ગુરૂવારથી મેમ્બરશીપ અપાશે

વર્ષમાં ૧૦ કાર્યક્રમો અપાશેઃ જેમાં નાટક, પીકનીક, મુવી, ડી.જે., નવરાત્રી જેવા આયોજન

રાજકોટ,તા.૧૪: હેલ્લો કિટીની સફળતા બાદ હેલ્લો કિટી બહેનો માટે એચ.કે.કલબ ચાલુ કરી રહેલ છે. જેની વાર્ષિક ફી ૧૨૦૦રૂ. છે. તેમા ૧૦ પ્રોગ્રામ આપવામાં આવશે.

જેમાં નાટક, પીકનીક, મૂવી, ડી.જે., નવરાત્રી વગેરે અને સાથે ૧ મેગા ઈવેન્ટ સાથે સરપ્રાઈઝ તો ખરી જ, પહેલા ૧૦૦ મેમ્બર્સમાં લક્કી ડ્રો થાશે અને ૫ સભ્યોને ૨૫ હજાર સુધી ગીફટ વાઉચર મળશે.

ફોર્મ વિતરણ ગુરૂવારથી ચાલુ થશે. વધુ માહિતી માટે પારૂલબેન (૭૮૭૪૨ ૪૧૧૦૨), મીરાબેન- (૮૬૯૦૦ ૮૪૯૭૩), માયાબેન- (૮૨૦૦૪ ૧૫૮૧૩), અવનીબેન (૯૫૮૬૬ ૨૮૪૫૬), માનસીબેન (૭૨૮૫૦ ૨૩૪૫૬), ભાર્ગવીબેન (૯૯૨૫૧ ૪૪૫૩૬), સોનલબેન (૯૮૯૮૫ ૭૦૧૦૭) તથા સુનીતાબેન (૯૪૨૬૬ ૫૧૮૮૪)નો સંપર્ક કરવા જણાવાયું છે.(૩૦.૧૦)

(3:42 pm IST)