Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રામનાથપરા પાસે શૌચાલયમાં દરોડો : રાજકોટ એસઓજીએ વધુ શખ્સોને ગાંજા સાથે પકડ્યા : મૂળ સાતુદળના બિપિન ચંદવાણીયા અને રાજકોટના મોહસીન ઉર્ફે જાડો બુધીયાની ધરપકડ

રાજકોટ : શહેરના રામનાથપરા પાસે શૌચાલયમાં દરોડો પડાયો છે , રાજકોટ એસઓજીએ વધુ શખ્સોને ગાંજા સાથે પકડ્યા છે ,જેમાં મૂળ સાતુદળના બિપિન ચંદવાણીયા અને રાજકોટના મોહસીન ઉર્ફે જાડો બુધીયાની ધરપકડ કરાઈ છે,

  એસઓજીને મળેલ બાતમીના આધારે રામનાથપરા સ્મસાન પાસે પુલની સામે આવેલ શૌચાલયમાં ગરુડ ગરબી ચોકમાં રહેતો મૌસીન ઉર્ફે જાડો સુલેમાન તથા તેનો માણસ બિપિન કોળી જે શૌચાલયમાં નોકરી કરે છે શૌચાલયમાં પંચ સાથે દરોડો પાડીને બંને શખ્શો સાથે ગાંજો 263.6 કી.ગ્રામ નાની કોથળી નગ 3,કાળા ઝબલા સહિતનો મુદામાલ કબ્જે કરીને બંનેની ધરપકડ કરી હતી

(8:42 pm IST)