Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટમાં કોરોનનો કેર યથાવત : સાંજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા : સવારના 7 મળીને આજે સાંજ સુધીમાં કુલ 20 નવા કેસ થયા : અત્યાર સુધીમાં શહેરમાં કુલ કેસ ૪૩૭ થયા

યુનિવર્સીટી રોડ - ગોવિંદનગર મેઈન રોડ - સંત કબીર રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ - ગાયત્રીનગર મેઈન રોડ - કુવાડવા રોડ - દુધસાગર રોડ - કેવડાવાડી અને બેડીપરાના 9 પુરુષો અને 4 મહિલાઓને લાગ્યો કોરોનનો ચેપ

રાજકોટમાં કોરોનનો કેર યથાવત જ રહ્યો છે. સવારના 7 મળીને આજે સાંજ સુધીમાં કુલ 20 નવા કેસ નોંધાયા છે. આજ રોજ રાજકોટ શહેરમાં તા.૧૪/૦૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં નવા કુલ ૧૩(તેર) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) ધ્રુવી કુનાલ સંઘવી (૨૮/સ્ત્રી)
સરનામું : ૧૦૩-રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, જલારામ-૧, યુનિવર્સીટી રોડ, રાજકોટ
(૨) પ્રદીપ કે. છૈયા (૧૯/પુરૂષ)
(૩) દિલીપ વી. છૈયા (૨૧/પુરૂષ)
સરનામું : ગોવિંદનગર મેઈન રોડ, ગણેશ કિરાણા ભંડાર, રાજકોટ
(૪) હરેન્દ્રકુમાર અજીતભાઈ વાઢેર (૨૯/પુરૂષ)
સરનામું : મોમાઈ કૃપા, ચંપકનગર શેરી નં. ૩, સંત કબીર રોડ, રાજકોટ
(૫) સંજય વેકરીયા (૩૭/પુરૂષ)
સરનામું : ૩૦૨-દ્વારકેશ એપાર્ટમેન્ટ, ૨-ગોવિંદરત્ન, આસ્થા રેસીડેન્સી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ
(૬) પ્રવિણાબેન જે. ચાવડા (૩૨/સ્ત્રી)
સરનામું : બ્લોક નં. ૮૩, તિલક, નારાયણનગર, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ
(૭) કૌશિકભાઈ ગાંધી (૪૮/પુરૂષ)
સરનામું : ગાંધી ગૃહ, ૧૦-ગોપાલનગર બંધ શેરી, શ્રી નારાયણ બિલ્ડીંગ સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ
(૮) વિનીત ભાગીયા (૧૮/પુરૂષ)
સરનામું : શ્રી બહુચરાજી કૃપા, શ્રી રામપાર્ક સોસાયટી શેરી નં. ૨, કુવાડવા રોડ, રાજકોટ
(૯) હિરલબેન ધમસાણીયા (૩૯/સ્ત્રી)
સરનામું : સહારા ટાવર, બ્લોક નં. ૫૦૧, જલારામ-૨, યુનિવર્સીટી રોડ, રાજકોટ
(૧૦) ધીમન મકવાણા (૨૪/પુરૂષ)
સરનામું : કાવ્યા નિવાસ, ગાયત્રીનગર શેરી નં. ૧૦, રાજકોટ
(૧૧) કાજલબેન અરવિંદભાઈ ખુંટ (૩૧/સ્ત્રી)
સરનામું : ૫-શક્તિ સોસાયટી, દુધસાગર રોડ, રાજકોટ
(૧૨) જયવંત રસિક (૬૧/પુરૂષ)
સરનામું : કેવડાવાડી શેરી નં. ૧૫, રાજકોટ
(૧૩) સંજય પરીયાર (૨૫/પુરૂષ)
સરનામું : આજી GIDC પ્લોટ, બેડીપરા, રાજકોટ

--------------------------------------
*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*
કુલ કેસ : ૪૩૭
સારવાર હેઠળ : ૨૦૭

(6:56 pm IST)