Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ભાજપ દ્વારા જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત

અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિ સાથે નિકળેલ જગન્નાથજી રથયાત્રા સમિતિ પ્રેરિત રથયાત્રાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મહામંત્રી કિશોર રાઠોડ, રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મંત્રી ભાનુબેન બારીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ડે. મેયર અશ્વિન મોલીયા, નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમારની ઉપસ્થિતીમાં શહેર ભાજપ દ્વારા પુષ્કરધામ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રફુલભાઇ કાથરોટીયા, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, પ્રભારીઓ નરેન્દ્રસિંહ ઠાકુર, નીતીન ભુત, ડો. ગીરીશ ભીમાણી, માધવ દવે, પ્રદીપ ડવ, નિલેશ જલુ, રસિક બદ્રકીયા, કાનજીભાઇ ખાણધર, કિરીટ ગોહેલ, વી. એમ. પટેલ, કાથડભાઇ ડાંગર, જયસુખ કાથરોટીયા, રજની ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના, બાબુભાઇ આહીર, અંજનાબેન મોરજીયા, આશીષ વાગડીયા, દુર્ગાબા જાડેજા, મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, અલ્કાબેન કામદાર, મુકેશ મહેતા, લલીત વાડોલીયા, પ્રવિણ કિયાડા, રસિક પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, જે. ડી. ડાંગર, અનિલ મકવાણા, મનસુખ જાદવ, જયોતિબેન લાખાણી, રક્ષાબેન વાયડા, જગદીશ પટેલ, સુરેશ જલાલજી, મનજીભાઇ પરમાર, પરેશ હુંબલ, વજુભાઇ લુણાસીયા, સંજય ભાલોડીયા, સુરેશ સિંધવ, કીશન ટીલવા, નીનાબેન વજીર, દક્ષાબેન શાહ, નીતુબેન કનારા, રાજુ મુંધવા, ગુલાબસિંહ જાડેજા, સોનલબેન દવે, પીનાબેન કોટક, જયસુખ બારોટ, યુવરાજસિંહ ચુડાસમા, હીરેન શાપરીયા, સતીષ વાઘાણી, પીયુષ મહેતા, તેજશ જોષી, પરેશ મારૂ, સુનિલ માકાસણા, લીનાબેન શુકલ, દીપક મહેતા, દેવયાનીબેન માંકડ, ચંદ્રેશ પરમાર, રાહુલ દવે, હીરેન ગાંગાણી, સુરેશભાઇ અમીપરા, વિનુ ઇસોટીયા, વીરેન્દ્ર ભટ્ટ, મનીષ પટેલ, મનહર બાબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (પ-ર૭)

(3:59 pm IST)