Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જંકશન પોલીસ ચોકી પાસેથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૪: જંકશન પોલીસ ચોકી નજીક ઓમ ટેલિકોમ પાસેથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બેભાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ બી. જી. ડાંગર અને મહેશભાઇ વધુ તપાસ કરે છે.

(11:53 am IST)