Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મેઘરાજાનું ગુડ-મોર્નિંગ

વાવાઝોડું ગયું, પણ ભારે વરસાદની આગાહી છે. જો કે રાજકોટમાં કયારેક ઝરમર-ઝાપટાં પડે છે. આજે સવારે મેઘરાજા ગુડ મોર્નિંગ કરવા આવ્યા હતા. પવન સાથે વરસતા ઝરમર મેઘથી બચવા બે યુવતીઓ પ્રયાસ કરે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)