Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી

રાજકોટ : શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો, પરંતુ આકરા તાપ સાથે અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે તો સાથોસાથ ૨૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યા છે. સાંજના સમયે પણ પવનનું જોર રહેતા ગરમીથી આંશિક રાહત જોવા મળેલ. આવતીકાલથી ગરમીમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે.

 

(4:32 pm IST)