Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

યુવા એડવોકેટ હર્ષિત પાંઉની નવી ઓફીસનો કાલથી પ્રારંભ

 

રાજકોટઃ રાજકોટ બાર એસોસિએશનના સભ્‍ય તેમજ રેવન્‍યુ, જીે.એસ.ટી અને ઇન્‍કમટક્ષની પ્રેકટીસ કરતા એડવોકેટ હર્ષિતભાઇ સુરેશભાઇ પાંઉ તેમની નવી ઓફીસ હર્ષિત પાંઉ એન્‍ડ એસોસીએટ ૩૩૦-સ્‍ટાર ચેમ્‍બર્સ, હરીહર ચોક, પંચનાથ મંદીર પાસ, તા. ૧૫/૦૫/૨૦૨૨ ના રોજ મંગળ પ્રારંભ કરવા જઇ રહ્યા છે.

એડવોકેટ હર્ષિત એસ.પાંઉની કામ કરવાની પદ્ધતિ, ધગશ, ચોકસાઇ તેમજ કાર્યમાં નિપુણતાને લઇને ટુકં સમયમાં તેઓએ બહોળો કલાયન્‍ટ વર્ગ પ્રાપ્ત કર્યો છે. તેમજ રેવન્‍યુ જીે.એસ.ટી થી ઇન્‍કમટેકસના ક્ષેત્રકામોમાં ભારે સફળતા મેળવેલ છે. આ નવા સોપાન બદલ એડવોકેટ શ્રી હર્ષિત સુરેશભાઇ પાંઉ (મો. ૮૦૦૦૦ ૩૩૩૦૫) પર એડવોકેટ દેવેન ગઢવી, કિશન માંડલીયા, હર્ષ ઘીયા તેમજ અન્‍ય એડવોકેટ સહિતના શુભચિંતકો તથા સગા વહાલા, પ્રેસ મિત્રો દ્વારા શુભેચ્‍છાની વર્ષા થઇ રહી છે.(

(3:01 pm IST)