Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

પૂર્વ મેયર ઉદય કાનગડની નિઃશુલ્ક ભોજન સેવાને બિરદાવતા અંજલીબેન રૂપાણી

રાજકોટઃ. પૂર્વ મેયર અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડે સીવીલ હોસ્પીટલમાં દાખલ દર્દીઓના સગાઓ માટે નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરી છે, ત્યારે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ આ ભોજન સેવા કેમ્પની મુલાકાત લઈ શ્રી કાનગડની આ સેવાને બિરદાવી હતી તે વખતની તસ્વીરમાં અંજલીબેન સાથે ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર નિલેશ જલુ વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:07 pm IST)