Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

મોડીરાત્રે રાજકોટના માલવિયાનગરમાં પરપ્રાંતિયોનો જમાવડો : પોલીસ કાફલો પહોંચ્યો : સમજાવટથી સ્થિતિ થાળે પાડી

રાજકોટ : આજે મોડી રાત્રે 11-15 આસપાસ રાજકોટના માલવિયા નગર વિસ્તાર માં પરપ્રાંતીય મજૂરોનો જમાવડો થયો હતો મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ઉમટી પડતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મજૂરોને સમજાવીને સ્થિતિ થાળે પાડી હતી

 

(12:44 am IST)