Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રાજકોટ લોકસભા મતગણત્રીઃ ૧૭મીએ કલેકટર સહિત તમામની તાલીમ...

આગામી ર૩મીએ યોજાનાર રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રી સંદર્ભે ૧૭મીએ રાજકોટ કલેકટર-ARO અને નાયબ જીલ્લા ચૂંટણી અધીકારીની ગાંધીનગરમાં સ્પે. તાલીમઃ કણકોટ ખાતે તૈયારીઓ ફૂલફોર્મમાં કલેકટરે સ્થળ વિઝીટ કરીઃ પંચને હવે રીપોર્ટ.

(3:49 pm IST)
  • બોલવાની મનાઈ :સતત ભાષણો આપવાને લીધે નવજોતસિંઘ સિદધુના ગળાની નસ પકડાય ગઈ: વોકલ કોર્ડને ફરી ઇજા થતાં સ્ટીરોઇડ દવાઓ શરૂ કરવી પડી: બોલવાની મનાઈ કરાઈ છે access_time 12:58 am IST

  • શેરબજારમાં આજે મંગલ... મંગલ... : ઇન્ટ્રા ડે સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ અને નીફટી ૧૧૩૦૦ : મુંબઇ : આજે શેરબજારમાં હરીયાલીનો માહોલ : ચોતરફ વેચવાલી વચ્ચે ઇન્ટ્રા ડે સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ અપ અને નીફટી પણ ૧૧૩૦૦ : બપોરે ર.૪પ કલાકે સેન્સેકસ ૩૬૪ પોઇન્ટ વધીને ૩૭૪પપ અને નીફટી ૧૧૩ પોઇન્ટ વધીને ૧૧ર૬૧ ઉપર છે : ડોલર સામે રૂપિયો ૭૦.૩૩ ઉપર ટ્રેડ કરે છે : આજે જેટ એરવેઝનો શેર ૧ર ટકા તુટયો access_time 3:33 pm IST

  • વડોદરાના પોલીસ કર્મી વિરુદ્ધ જોઈન્ટ સીપીએ કર્યો આદેશ: જી.બી.પરમારે ફેસબુક માં કરી પોતાની પોસ્ટ ડીલીટ: કોન્સ્ટેબલે સોશિયલ મિડિયામાં લખ્યું હતું હું જૂનાગઢ હોત તો ખબર પડત : જોઈન્ટ સીપી દ્વારા કોન્સ્ટેબલની બદલી કરી નાખવામાં આવી access_time 8:11 pm IST