Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

મોડીસાંજે રાજકોટમાં પવનનું જોર વધ્યું :ફૂકાતો વંટોળિયો પવન : ગરમીમાં આંશિક રાહત :સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો :લોકોને અંગદઝાડતી લૂ થી છુટકારો

રાજકોટ : શહેરમાં આજે સાંજથી વાતવરણમાં પલટો આવ્યો છે અને ગરમીમાં આંશિક રાહત મળી છે મોડીસાંજે પવનનું જોર વધ્યું છે જોરદાર પવનને કારણે વંટોળિયું વાતાવરણ થયું હતું સમી સાંજે પવનનું જોર વધતા લોકોને ગરમીમાં રાહત થવાની સાથે મોડેથી લૂ માં રાહત મળી છે

(7:37 pm IST)