Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મિલપરા વિસ્તારના કોસ્મેટિક્સની દુકાનોનું સ્વૈચ્છીક લોકડાઉન: બપોર 3 વાગ્યા બાદ બાદ દુકાનો બંધ રહેશે

રાજકોટ કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે મિલપરા વિસ્તારમાં આવેલ તમામ કોસ્મેટિક્સની દુકાનો બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન કરશે કોસ્મેટીકની દુકાનો  સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે તેમ કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીએ કરી જાહેરાત કરી છે

(5:50 pm IST)