Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રેમડેસિવિર ઈન્જેકશન અને ખાનગી હોસ્પીટલમાં બેડ અંગે વધુ ત્રણ ફોન નંબર જાહેર કરતુ કલેકટર તંત્રઃ આજે વધુ ૮૦૦ ઈન્જેકશન અપાયા

રાજકોટઃ. કલેકટર તંત્રે રેમડેસિવિર ઈન્જેકશન અને ખાનગી હોસ્પીટલની બેડની જાણકારી માટે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને તેના માટે ફોન નંબરો જાહેર કર્યા છે, પરંતુ આ લાઈન સતત એંગેજ રહેતી હોય આજથી વધુ ત્રણ નંબરો એડ કરીને જાહેર કરાયા છે.

રેમડેસિવિર ઈન્જેકશન માટેના નંબરો

૯૯૭૪૦ ૭૩૧૫૦, ૯૯૭૪૦ ૭૩૩૫૦, ૯૯૭૪૦ ૭૩૪૫૦ (વોટ્સએપ), ૯૯૭૪૫ ૮૩૯૫૫, ૯૯૭૪૫ ૮૪૭૫૫, ૯૯૭૪૫ ૮૩૨૫૫ (વોટ્સએપ).

બેડ માટેના નંબરો..

૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮, ૯૪૯૯૮ ૦૧૩૮૩.

(3:01 pm IST)