Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાનો કોગ્રેસના નાનુ ડોડિયા સાથેનો કથિત વિડીયો વાયરલ થતા ચકચાર

રાજકોટઃ આગામી લોકસભા  ર૦૧૯ ની ચૂ઼ટણીના  ભાજપના સાંસદ તરીકે ઉભેલા ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્ય નાનુ ડોડિયાને મંડળીના સભ્યોના ૭પ ટકા મત મળવાનું જણાવી નહી તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી આપતો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે ભાજપના મંત્રી મનસુખ માંડવીયાને જાણ થતાં તેઓએ જણાવેલ કે વિડીયો વાયરલ થયાનુ સાંભળ્યુ છે  પણ આ વસ્તુ સત્ય છે કે કેમ તે બાબતે  અત્યારે કંઇ  કહી શકાય નહી.

 

(1:07 pm IST)