Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પ્રિ-પ્રાયમરી ચિલ્ડ્રન ફેસ્ટ

 વિરાણી ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પ્રિ-પ્રાયમરી ચિલ્ડ્રન ફેસ્ટ યોજવામાં આવેલ. જેમાં આભાર - નિહારીકા રવિયા  વિદ્યાર્થીઓએ ડાન્સ અને રાઇમ્સ રેસીટેશન દ્વારા દર્શકોને દંગ કરી દીધા હતા. પ્લે હાઉસ અને નર્સરીના બાળકોને પ્રોત્સાહીત કરવા વાલીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. એજયુકેશન સેરેમનીએ ભારે આકર્ષણ જમાવેલ. તેમ ગોલ્ડન એપલ વીરાણી પ્રાયમરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ત્રંબાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

(2:04 pm IST)