Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ શાંતિ વચ્ચે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી

અભૂતપૂર્વ ઘટના : કલેકટર - કમિશ્નર - પો. કમિશ્નર - ડી.ડી.ઓ. સહીત તમામ અધિકારીઓએ આંબેડકરજીને ફુલહાર કર્યાઃ ભાજપના નેતાઓએ હોસ્પિટલ ચોકમાં કેક કાપી બંધરણના ઘડવૈયાનો જન્મદિન ઉજવ્યોઃ ફુલહાર કર્યાઃ અંજલીબેન રૂપાણીની ખાસ ઉપસ્થિતી : ગોવિંદભાઇ-ભંડેરી-રૈયાણી-મેયર-ડે.મેયર, રાજુભાઇ ધ્રુવ, દેવાંગભાઇ માંકડ, પુષ્કરભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:53 am IST)