Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

લાઇફ મીશન રાજકોટ કચેરી દ્વારા મંત્ર દિક્ષીતોની યાદી પુસ્તીકા બનાવાશે

રાજકોટ તા. ૧૪ :.. પૂ. સ્વામી શ્રી રાજર્ષિ મુનીજી દ્વારા સમયાંતરે જયારે  પણ યોગ્યતા ઉભી થઇ ત્યારે પોતાનુ આત્મ શ્રેય ઇચ્છતા સમાજના દરેક વર્ગના ભાઇ-બહેનો ને પોતાના સ્વમુખેથી મંત્ર દિક્ષા આપીને મંત્ર દિક્ષિત કરેલ છે. આવા તમામ મંત્ર દિક્ષીતો એક પરીચય યાદી લાઇફ મીશન પ્રાદેશિક કચેરી રાજકોટ બીલખા પ્લાઝા ફલેટસ દ્વારા પરસિધ્ધ કરવામાં આવનાર છે. રાજકોટ જીલ્લામાં વસતા તમામ મંત્ર દિક્ષીતો એ પોતાની નોંધ મો. ૭૮૭૪૦ રપ૭પ૧ ત્થા ૯૩ર૮૯ ૩૩૯૬૮ ઉપર કરાવી લેવા અથવા લાઇફ મીશન પ્રાદેશિક કચેરી ફલેટ નં. ૪ બી.એ.- ૪-થો માળ, બીલખા પ્લાઝા, ફલેટસ, મોહનભાઇ હોલ, સામે કસ્તુરબા રોડ રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

(5:26 pm IST)
  • AICC તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે મહેશ રાજપૂત તથા રાજકોટ જીલ્લામાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે  અજુનભાઈ ખાટરીયા ગામ રામોદ, સુરેશ બથવાર ગામ રાજકોટ, ગંગદાશભાઈ બી ડોડીયા ગામ પડધરી, લાખાભાઈ ડાંગર ગામ ઉપલેટા, દીપકભાઈ વેકરીયા (ડી.કે) ગામ જેતપુર, શૈલે દેવેન્દ્ર ભાઈ ધામી ગામ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગામ રાજકોટ, દિનેશભાઈ ચોવટીયા ગામ રાજકોટ, શહેનાઝબેન બાબી ગામ જેતપુર ની નીમણૂંક કરવામાં આવેલ છે access_time 2:14 am IST

  • બિહારની ભાભુઆ વિધાનસભા બેઠક ભાજપ જીતી ગયેલ છે : બીજી બેઠક ઉપર આરજેડીની લીડ access_time 6:07 pm IST

  • બીએસએનના ગેરકાયદે ટેલીફોન એકસ્ચેન્જમાં કલાનીધી મારન, દયાનીધી મારન અને બીજા પાંચને છોડી મુકવા સીબીઆઇ કોર્ટનો આદેશઃ કહ્યું કે પ્રોસીકયુશન આ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે access_time 5:14 pm IST