Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજકોટના સામાકાંઠે પાર્કીંગ-માર્જીનમાં થયેલ દબાણો હટાવાયા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની 'વન-ડે વન રોડ' ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ, આરોગ્ય અને સોલીડ વેસ્ટ વિભાગ સવારથી સામાકાંઠાનાં વિસ્તારમાં ત્રાટકયોઃ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા સંતકબીર રોડ ઉપર પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ દુર કરાવા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ : ૧૦થી વધુ સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવ્યા : પુષ્કળ વાસી ખોરાકનો નાશ કર્યોઃ

(1:19 pm IST)