Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વેરા શાખા આક્રમકઃ ૬ર મિલ્કતોને જપ્તીની નોટીસઃ રૂ. ૭૬.૯૩ લાખની આવક

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા કડક ઝુંબેશઃ આજે રજપુતપરા, ભકિતનગર સ્ટેશન પ્લોટ સહીતના વિસ્તારમાં ૬ર મિલ્કતોનો વેરો વસુલવા જપ્તીની નોટીસઃ મેડીકલ કોલેજ સહીતની મિલ્કતોના વેરાના રૂ. ૭૬.૯૩ લાખની વસુલાત.

(4:09 pm IST)