Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રવિવારે ઇશ્વરીયા પાર્કમાં ગોલ્ફ ટૂર્નામેન્ટઃપાર્ક બપોર સુધી બંધ રહેશે

રાજકોટઃ આગામી તા.૧૬ને રવિવારે ઇશ્વરીયા પાર્ક ખાતે ગોલ્ફ એકેડેમી દ્વારા ગોલ્ફ ટૂર્નામેન્ટ બપોરે ૨ વાગ્યા સુધી યોજાયેલ છે. ઇશ્વરીયા પાર્ક રવિવારે સવારે ૧૦ વાગ્યે ખુલે છે. તેને બદલે આ દિવસે તા.૧૬ના રોજ બપોરે ૨ વાગે ખોલવામાં આવશે. જેની દરેક લાગતા વળગતાએ નોંધ લેવા ઇશ્વરીયા પાર્કના મેનેજર શ્રી આહયાએ યાદીમાં જણાવ્યું છે.

(3:37 pm IST)